You are currently viewing Sports Authority of Gujarat Football Selection Trials, Ahmedabad.

Sports Authority of Gujarat Football Selection Trials, Ahmedabad.

  • Post author:
  • Post category:Trials

Selection of football players (Boys only) for the year 2022-23.

Date: 29 July 2022
Time: 8 AM
Venue: Sports Authority of Gujarat, Football Ground, Opposite Government Sports Hostel, Near Chanakya School, Sukan Char Rasta, New Nicol New Naroda, Ahmedabad, 382350

Criteria:
(1) Player’s date of birth should be between 2002 to 2004.
(2) Player should have participated in SGFI NATIONAL, AIFF NATIONAL and STATE LEVEL competition.

Document: Aadhaar Card, Domicile Certificate, Competition Participation Certificate.
Contact for more details
Devang Mistry +91 9727119835,
Suneet Azad +91 9714766628

ફૂટબોલ સિલેકશન ટ્રાયલ
વર્ષ ૨૦૨૨-૨૩ માટે ફૂટબોલ રમતના ખેલાડીઓની (ફક્ત ભાઈઓ) પસંદગી માટે તા. ૨૯/૦૭/૨૨ ના રોજ અમદાવાદ ફૂટબોલ એકેડમી ખાતે સિલેકશન ટ્રાયલ રાખવામાં આવેલ છે.

સ્થળઃ- સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ફૂટબોલ ગ્રાઉન્ડ, સરકારી સ્પોર્ટ્સ હોસ્ટેલ સામે, ચાણક્ય સ્કૂલ પાસે, સુકન ચાર રસ્તા, નવા નિકોલ નવા નરોડા, અમદાવાદ, ૩૮૨૩૫૦
તારીખ:- ૨૯/૦૭/૨૨
સમય:- ૮ વાગ્યે

માપદંડ:- (૧) ખેલાડીની જન્મ તારીખ ૨૦૦૨ થી ૨૦૦૪ હોવી જોઈએ. (ર) ખેલાડીએ SGFI NATIONAL, AIFF NATIONAL અને STATE LEVEL સ્પર્ધામાં ભાગ લીધેલ હોવો જોઇએ.
દસ્તાવેજ:- આધાર કાર્ડ, ડોમેસાઇલ પ્રમાણપત્ર, સ્પર્ધા મા ભાગ લિધેલ પ્રમાણપત્ર.

વધુ વિગત માટે સંપર્ક કરો
દેવાંગ મિસ્ત્રી +919727119835, સુનીત આઝાદ +919714766628